કોણ છે આ કમો જે આજે એક સેલિબ્રિટી બની ગયો

કોણ છે આ કમો જે આજે એક સેલિબ્રિટી બની ગયો છે આજે કરોડો લોકો તેના ફ્રેન્ડ છે

આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો
આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે
આપણે ઈશ્વર નું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિ ઓ નો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે
દોસ્તો કોઠાડીયા ગામ નો આશ્રમ છે જેનું નામ રામ રોટી જે ગૌશાળા છે

ત્યાં નાગર ભાઈ અને પ્રહલાદ ભાઈ જે ત્યાંની દેખ રેખ રાખે છે અને તે સિવાય કમા ની પણ શાળ સંભાળ રાખે છે નગર ભાઈ અને પ્રહલાદ ભાઈ જે મેનેજ કરે

કમા નું સાચું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે અને તે સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ તાલુકા ના કોઠારીયા ગામ ના વાતની છે

સોસીયલ મીડિયા માં નામ છવાઈ ગયું
સોસીયલ મીડિયા માં નામ છવાઈ ગયું
જાણો કોણ છે કમો