Urmila Matondkar : ઊર્મિલા મતોંડકરએ આ અંદાજ માં આપી નવરાત્રિની શુભકામાઓ, ફેન્સ જોઈને થયા ફિદા
Credit - Urmila Matondkar
ઊર્મિલા મતોંડકર એ નમસ્કાર મુદ્રા માં ફેન્સ ને શુભકામનાઓ પાઠવી
અમને 'સર્વમંગલમાંગલિયે' સ્લોક વાંચીને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી
અભિનેત્રી ચાહકોને આવું કરવાની અપીલ કરતી જોવા મળી હતી.
ઊર્મિલા ટ્રેડિશનલ લુક માં જોવા મળ્યા હતા
તેણે બ્રાઉન કલરની બનારસી સાડી પહેરી છે અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
અભિનેત્રીએ તેના ગળામાં હાર પહેર્યો છે,તે ખૂબ જ સુંદર પણ છે.
ઉર્મિલાએ મરાઠીમાં નાકમાં નાથ કેરી કર્યું છે અને તેમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
અભિનેત્રી અવારનવાર પોતાના જીવન સાથે જોડાયેલી પોસ્ટ અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
તેમની આ પોસ્ટને 8 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
Thanks For Reading!
Thanks For Reading!
Next : મૌની રોયનો આ લુક તમારા હોસ ઉડાવી દેશે
Find Out More