નુસરત જહાંએ બિકીનીમાં કિલર પોઝ આપ્યા

સમુંદર કિનારે TMC સંસદ નુસરત જહાંએ બિકીનીમાં કિલર પોઝ આપ્યા, બંગાળી નારી ને જોઈ લોકો દંગ રહી ગયા

બંગાળી ફિલ્મોની જાણીતી અને સુંદર અભિનેત્રી નુસરત જહાં પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાવી દે છે.તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

નુસરત અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરોથી ફેન્સનું દિલ વધારતી રહે છે અને આ વખતે પણ તેણે એવું જ કર્યું.

બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.ચાહકો તેના ફોટાના જોરદાર વખાણ કરી રહ્યા છે.

લેટેસ્ટ તસવીરોમાં નુસરત દરિયા કિનારે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.તે કેમેરા માટે સુંદર પોઝ આપી રહી છે

નુસરત બાલા બ્લૂ અને પિંક કલરની બિકીની સેટમાં સુંદર લાગી રહી હતી.નુસરતે પોતાના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલો ઝડપી લીધા છે.

તસવીરોમાં તે તેના પરફેક્ટ ફિગરને સુંદર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

શ્રદ્ધા આર્યા વરસાવી રહી છે વ્હાઈટ ડ્રેસ માં ધમાલ...

શ્રદ્ધા આર્યા વરસાવી રહી છે વ્હાઈટ ડ્રેસ માં ધમાલ...