kothariya no kamo 2023 : કોણ છે આ કમો જે આજે એક સેલિબ્રિટી બની ગયો છે આજે કરોડો લોકો તેના ફ્રેન્ડ છે

  1. kothariya no kamo આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે.
kothariya no kamo
image by instgram

આપણે ઈશ્વર નું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિ ઓ નો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે દોસ્તો વિવિધ ડાયરાઓ માં રાશ ધરાવતો આ કામો અને તેમાં ડાન્સ કરે છે આ કમો આજે કમા ને ઓળખાણ ની લગભગ જરૂર નહિ.

WhatsApp Group Link Image Vato No Khajano

kothariya no kamo

દોસ્તો કોઠાડીયા ગામ નો આશ્રમ છે જેનું નામ રામ રોટી જે ગૌશાળા છે ત્યાં નાગર ભાઈ અને પ્રહલાદ ભાઈ જે ત્યાંની દેખ રેખ રાખે છે અને તે સિવાય કમા ની પણ શાળ સંભાળ રાખે છે નગર ભાઈ અને પ્રહલાદ ભાઈ જે મેનેજ કરે છે

kothariya no kamo
kothariya no kamo

kothariya no kamo : કમા નું સાચું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે અને તે સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ તાલુકા ના કોઠારીયા ગામ ના વાતની છે અને કોઠારીયા ગામ મા આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ મા વધારે સમય પસાર કરે છ.

ગુજરાતી વોઇસ ટાયપીંગ એપ

આજે કમો એક સેલિબ્રિટી થી વધારે ફેમસ થયો તેના પાછળ નું કારણ જોઈ એ તો આજ થી આશરે 3એક મહિના પહેલાં કોઠારીયા માં શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપા ની તિથિ નિમિતે એક ડાયરો રાખવા માં આવ્યો હતો તેમાં કીર્તિદાન ગઢવી એ ડાયરો કર્યો હતો અને તેમને એક ગીત ગાયું ત્યાર હતું જેના બોલ છે રસિયો રૂપાળો…જેમાં કમા એ ડાન્સ કર્યો હતો અને આ વીડિયો માધવ ડિજિટલ યૂટ્યૂબ મા ખુબજ રીતે વાયરલ થયું અને આ કમા ને ત્યાર થી દેશ વિદેશમાં ખૂબ મોટી ઓળખ થઈ ગઈ છે

kothariya no kamo સોસીયલ મીડિયા માં નામ છવાઈ ગયું ત્યાર પછી તો

આજે કામો દરેક કલાકારો જેમ કે જીગ્નેશ કવિરાજ જેવા મોટા સેલિબ્રિટી જોડે ઓડિયન્સ તરીકે જાય છે.મિત્રો કમા ને ડાયરા મા જે પણ વધામણાં મળે તે આશ્રમ માજ દાન કરી દે છે આને તેનું આખું ફેમિલી છે જેમ કે ભાઈ પિતા માતા વગેરે પરંતુ તે આશ્રમ માજ રહે છે કારણ કે કમો દિવ્યાંગ છે.

Leave a Comment