WhatsApp Tricks 2022 : હવે what’s up માં આવી ગયું છે નવું ફીચર્સ જાણો માત્ર એક જ ક્લિક મા…

WhatsApp Tricks 2022 : હવે what’s up માં આવી ગયું છે નવું ફીચર્સ જાણો માત્ર એક જ ક્લિક મા

WhatsApp Tricks 2022: સામાન્ય રીતે જોવા મા આવે તો અત્યારે સોસીયલ મીડિયા નો એટલો હદ સુધી ક્રેઝ વધી ગયો છે કે લોકો ઉંઘતા જાગતા બસ મોબાઈલ ફોન જ દેખાય છે અને તેની સાથે સાથે આપણે નેચરલ વસ્તુ ઓ લુપ્ત થતી જાય છે દોસ્તો મોબાઈલ ફોન ને માત્ર શંદેશા પહોંચાડવા માટે અથવા વાત ચિત કરવા માટે તેનો આવિષ્કાર કરવા મા આવ્યો હતો પરંતુ ટેકનોલોજી એટલી હદે વધી ગઈ છે તેનો દૂર ઉપયોગ વધારે થવા માંડ્યો છે તો તેના સનદર્ભ માં આપ ના માટે વોટ્સઅપ માં નવા નવા સુધારા અંગે માર્ગદર્શન આપવા જઇ રહ્યા છે.

દોસ્તો જો તમે પણ કોઈનું વોટ્સએપ સ્ટેટસ ચેક કરો છો, તો સામન્ય રીતે તમે તરત જ સામેના યુઝરના લિસ્ટમાં શીન થશો પરંતુ આજે અમે એક એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ કે તમારું નામ શીન લિસ્ટ માં આવશે જ નહીં કઈ રીતે જુઓ વિગતે…

WhatsApp Tricks
Image Credit pexels-anton-46924

આ એક ખૂબ જ સારી સુવિધા છે સામાન્ય રીતે આપણે સૌ બધા રોજ બરોજ આપણા મિત્રો સંબંધીઓ અને ઓફિસમાં સાથે કામ કરતા લોકોનું સ્ટેટસ ચેક કરતા રહીએ છીએ. પરંતુ તમે એ પણ જાણતા જ હશો કે તમે સ્ટેટસ પર ક્લિક કરતાની સાથે જ તમારું નામ પણ તમારી સામેના સ્ટેટસ લિસ્ટમાં સામેલ થઈ જતું હોય અને તેમને ખબર પડતું હોય છે કે તમે તેમનું સ્ટેટસ જોઈ લીધું છે. પરંતુ એક ટ્રિક એવી પણ છે કે જો તમે અજમાવશો તો તમારું નામ સામેની વ્યક્તિની યાદીમાં આવવાથી બચી શકો છો અને તમે સ્ટેટસ પણ જોઈ શકો છો.જો તમે પણ આ વોટ્સએપ ટ્રિક વિશે જાણવા માંગતા હોવ તો ચાલો તમને આ વિશે માહિતી આપીએ.

Image Credit pexels-tracy-le-blanc-607812

News Page Follow Now

WhatsApp Tricks 2022 : જો તમે પણ યુઝરનું વોટ્સએપ સ્ટેટસ જોયા વગર જ તમારી સામે જોવા માંગો છો, તો આ માટે તમારે વોટ્સએપમાં જ હાજર રહેલ અન્ય ફીચરનો સહારો લેવો પડશે. તમારા લોકોની માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે WhatsApp સેટિંગ્સમાં એક રીડ રિસિપ્ટ્સ ફીચર પણ છે, જો તમે આ ફીચરને અક્ષમ કરશો, તો તમારું નામ સામેની વ્યક્તિના સ્ટેટસ લિસ્ટમાં દેખાશે નહીં.

Image Credit pexels-anton-4132538

સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોનમાં WhatsApp એપ ઓપન કરવી પડશે.

આ પછી, તમારે ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ મેનૂ પર ક્લિક કરવાનું રહેશે.

થ્રી ડોટ મેનૂ પર ક્લિક કર્યા પછી, તમારે સેટિંગ્સમાં જવું પડશે, સેટિંગ્સમાં તમારે એકાઉન્ટ્સ પર ટેપ કરવાનું રહેશે.

આ પણ વાંચો

એકાઉન્ટ્સ વિકલ્પમાં ગોપનીયતા વિકલ્પ પર જાઓ.

અહીં રીડ રિસીપ્ટનો વિકલ્પ તમને દેખાશે, જો આ વિકલ્પ પહેલાથી જ સક્ષમ છે તો તમારે આ સુવિધાને બંધ કરવી પડશે. WhatsApp Tricks વિશે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઇટ પર જઇને જાણી સકોંચો

અમારી આ પોસ્ટ તમને સારી લાગી હોય તો અમારા facebook પેજ ને ફોલો કરજો તમારો દિવસ શુભમય વડે.

Leave a Comment