એક જવાન ફોજી
એક જવાન ફોજી ની હૃદય સ્પર્શ સ્ટોરી વાંચવા હમણાંજ ક્લિક કરો મિત્રો….

નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે દેશ ના જવાન એટલે કે એક ફોજી ના જીવન વિશે ચર્ચા કરવા જઇ રહ્યા છે દોસ્તો આપણા માટે સૌથી પહેલા આપણો દેશ ગણવા માં આવે ત્યાર બાદ પરિવાર તો મિત્રો એવાજ વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે દોસ્તો આજે આપણે એક ફોજી ની કહાની જાણવા જઇ રહ્યા છે જે પોતે પુરે પુરા દેશ ને સોંપી દે છે જે પોતાના જીવ ને જોખમ માં રાખી ને પુરા દેશ ની રક્ષા કરે છે પરંતુ તેમના જીવન માં પણ કોઈ એક એવી જગ્યા છે જ્યાં પરિવાર સંબધી મિત્રો વગેરે જેવી સ્ટોરી ઓ રહેલી હોય છે.

એક જવાન ફોજી

એક જવાન ફોજી તો ચાલો એવોજ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે આ કહાની છે એક જવાન ફોજી ની જે નિનીયન નામ ના યુદ્ધ માટે ગયા હતા યુદ્ધ પૂર્ણ થયા બાદ તેમના ઘર પરત થવા પહેલા..

વાતો ના ખજાનાના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અને દરરોજ નવી નવી અપડેટ મેળવો.

તેમના માતા પિતા ને ફોન કરે છે.ફોજી…માં પિતા જી હું ઘરે પરત આવી રહ્યો છું પરંતુ ઘરે આવું તે પહેલાં મારે તમોને એક અગત્ય ની વાત કરવી છે મારો મિત્ર છે તે પણ સાથે આવવા માંગે છે તો શુ તેમને સાથે લાવી શકું છું…
હા..બિલકુલ એમા કઈ પૂછવા નું હોય અમને પણ તારા મિત્ર ને મળી ને ખૂબ ખુશી થશે એવો જવાબ મળે છે..પરંતુ આપ એક હકીકત જાણી લો કે આ જવાન યુદ્ધ માં પુરી રીતે ઘાયલ થઈ ગયો છે તેણે એક બૉમ્બ ઉપર પોતાનો પગ આવવા થી તેનો એક પગ અને હાથ ખોઈ દીધો છે હવે આ ને ક્યાં જવું એની તેણે કોઈ ખબર નથી પડતી એટલે હું તેને મારી સાથે લઈ ને આવું છું આટલું જ સાંભળતા તેમની માં કહે છે કે બેટા તારા મિત્ર ની વાત સાંભળી ને ખૂબ દુઃખ થયું પણ જો શક્ય બને તો આપણે તેના માટે કોઈ જગ્યા શોધી લઈ શુ..જ્યાં તે રહી શકે પણ તે ના પાડતા કહે છે કે ના માં હું ઇચ્છુ છું કે તે આપણી સાથે જ રહે.

એક જવાન ફોજી

પરંતુ બેટા…હવે તેના પિતા કહે છે કે.. તું સમજતો નથી કે તું શુ માગી રહ્યો છે આ પ્રકાર નો કપાહીજ વ્યક્તિ આપના ઉપર બોજ થશે કારણ કે આપણું જીવન છે આપને આ પ્રકાર ની તકલીફ ને કઈ રીતે આવરી શકાય એટલે આપણા બધા ના હિત માટે તું એકલો જ અહીંયા આવ અને તારા મિત્ર ને ત્યાં જ રહેવા દે તે પોતાનું જીવન ગમે તેમ જીવી લેશે…આટલું સાંભળતા જ તે જવાને ફોન મૂકી દીધો….

એક જવાન ફોજી ની હૃદય સ્પર્શ સ્ટોરી વાંચો

ત્યાર બાદ થોડા દિવસો બાદ તેના માતા પિતા ઉપર સેન ફ્રાસીસ્કો પોલીસ થી એક સંદેશો આવે છે જેમાં તેમને જણાવવા મા આવે છે કે આપ ના પુત્ર નું બિલ્ડીંગ ઉપર થી પડી જવા થી મોત થઈ ગયું છે…અને પોલીસ ની ધારણા પ્રમાણે આ એક સુસાઈટ કેશ હતો…

દુઃખી માતા પિતા એ તૈયારી માં સેન ફ્રાસીસકો જવા માટે એક ફ્લાઇટ બુક કરાવી અને ત્યાં પહોંચી ગયા અને તે શહેર ના મુરદા ઘરમાં લઈ જાય છે જેના થી તે તેમના દીકરા ની ઓળખ કરી શકે ત્યાર બાદ ત્યાં નો નજારો તે બંને જોવે છે તો તેમના પગ નીચે થી ઘરતી ખસી જાય છે કારણ કે ત્યાં તેઓ તેમના દીકરા નો માત્ર એક હાથ અને એક પગ જ જોવા મળે છે..

એક જવાન ફોજી

તો દોસ્તો આ સ્ટોરી મા જે માતા પિતા છે જે આપણા માં થી ઘણા બધા છે જે સારી સુવિધા ઓ ને મહત્વ વધારે આપે છે જે એવા લોકો ને વધારે મહત્વ આપે છે જે દેખાવ માં સારા હોય તેમને વધારે પ્રેમ કરે છે જેમની સાથે રહેવું વધારે પસંદ કરે છે પરંતુ જે વ્યક્તિ અપંગ હોય સારું દેખાવ માં ના હોય તેમને તેઓ વધારે ઇગ્નોર કરે છે.

આ લેખ પણ વાંચો – હર ઘર તિરંગા વાળો ફોટો બાનવો ફકત 5 મિનિટમાં જાણો કેવી રીતે બનાવશો…

પરંતુ અમુક સમયે પરિસ્થિતિ એવી સર્જાય છે કે તેઓ મજબુર થઈ જાય છે તેવા વ્યક્તિ સાથે રહેવા માટે અંતે તેમને રહેવું જ પડે છે તે વ્યક્તિ સાથે અને અંત માં પછતાવા સિવાય કોઈ બીજો રસ્તો રહેતો નથી તો મિત્રો આપણે વ્યક્તિ જેવું છે તેવું જ અપનાવું જોઈએ તેનું નામ જ જીવન છે મિત્રો..

આ છે એક જવાન ફોજી ની હૃદય સ્પર્શ સ્ટોરી જય હિન્દ

અમારી આ પોસ્ટ તમને સારી લાગી હોય તો અમારા facebook પેજ ને ફોલો કરજો તમારો દિવસ શુભમય વડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here