નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચોમાસા ની ઋતુ માં આપણ ને ઘણા બધા રોગો નો સામનો કરવો પડતો હોય છે અને તેવા માં પણ સાવચેતી રાખવી ખુબજ મહત્વ ની છે તો મિત્રો એવાજ વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે દોસ્તો ચોમાસું ની ઋતુ મા વરસાદ ના પાણી ના કારણે ચામડી ને લઈ ને ઘણા બધા રોગો થાય છે અને આ સમસ્યા ઓ ની મૂળ કારણ છે બેડ બેક્ટેરિયા અને વાઇરસ, લોકો પોતાની ખરાબ આદતોના કારણે તેનો શિકાર બને છે, એટલે કે વરસાદની મોસમ માં કઈક એવી વસ્તુઓ અડિયા પછી તમારા હાથ ધોવો તો તે સમસ્યાઓથી બચી શકાય છે, હા મિત્રો આજનો આ લેખ આ વિષય પર જ છે, આજના આ લેખ ના માધ્યમ થી તમને બતાવા માંગિયે છીએ કે વરસાદ ના મોસમ ની કઈ કઈ વસ્તુ ને અડવાથી હાથ ધોવા જરૂરી છે. ચાલો જાણીએ આગળ.

વરસાદ માં કઈ કઈ વસ્તુ ને અડીયા પછી હાથ ધોવા જરૂરી છે

ઘર ના દરવાજા ને અડિયા પછી હાથ ધોવા જરૂરી છે, ઇન્ફેક્શન થવાના ચાન્સ દરવાજા ના હેન્ડલ પર વધુ માં વધુ થઈ સકે છે, એટલે કે થોડા થોડા સમયે સેનીતાઈઝર નો ઉપયોગ કરો જરૂરી છે.

વરસાદની ઋતુ ચાલતું હોય ત્યારે મેટ્રો કાર્ડ કે પછી મેનુ કાર્ડ અડિયા હાથ ને સેનીતાઈઝ કરવા જરૂરી છે.

તમે જ્યારે કોઈ વસ્તુઓ ખરીદવા બજારમાં ગયા હોય તો વસ્તુ ની સોપિંગ બેગ ને પકડિયા પછી પણ હાથ ને સેનેતાઈઝ કરવાનું ના ભૂલવું જોઈએ.

આજ ના સમય માં લોકો ના હાથ માં 24 × 7 કલાકો ફોન હાથ રેહતો હોય છે, યદી આપ આપને આપના ફોન ને એડીયા પછી કે તમારા લેપટોપ પર કામ કરીયા પછી તમે તમારા હાથ ને સેનેતાઇઝ કરવાનું ભૂલશો નહિ.

નોટ કે સિકાને અડિયા બાદ તમારે તમારા હાથ ને સેનેટાઈઝ કરવા જરૂરી છે, આવું કરવાથી તમે સંક્રમણ થી બચી શકો છો.

અમારી આ પોસ્ટ તમને સારી લાગી હોય તો અમારા facebook પેજ ને લાઇક ફોલો કરજો તમારો દિવસ શુભમય વડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here