પ્રાપ્ત – સવાર માં ઉંગ માંથી જાગ્યા પછી આપણે વિચારીએ છિયે કે આજનો દિવસ આપનો કેવી જાસે, એટલે આપણે બધા ની રાશિ અનુસાર રાશિફળ જાણવા માટે આપણે જાણવા ઉત્સુક છે, તમે પણ તમારા રાશિફળ ને જાણવા માટે ઉત્સુક છો.
એટલા માટે વાતો નો ખજાનો સંસ્થા પ્રત્યેક રાશિફળ ના અનુસંધાન માં જીવનમાં આવનારી વિવિધ ગ્રહો કે નક્ષત્રો ના પ્રભાવને ધ્યાનમાં રાખીને સતીક અવલોકન કરીને રાશિફળ તમારી સામે લાવે છે, ચાલો આજે આપણે જાણીએ 22 જુલાઈ 2022 નું પ્રત્યેક રાશિ નું જાણીએ રાશિફળ.
!! આજ નું રાશિફળ ( જન્માક્ષર ) !!
1 મેષ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
તમારા પિતાજીનું ધ્યાન રાખવું, જો તે બહાર કઈ પણ કામ કરતા હોય તો તેમને ધ્યાન રાખવાનું કહો અર્થાત સ્વાથ્ય સંભધિત સમસ્યા પણ થઈ શકે છે
શુભ રંગ : ભૂરો
લકી નંબર : 9
2 વૃષભ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
પ્રેમ સબંધ માં કોઈ ત્રીજા ના કારણે સબંધ માં દરાર પડી શકે છે, અને તેનું અંતર પણ વધી શકે છે, તમારું મન અશાંત રહેશે પણ તમે કોઈને કહેશો નહિ.
શુભ રંગ : નારંગી
લકી નંબર : 6
3 ખુંભ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
આજે ખાનગી નોકરી કરતા લોકો પર કામનો બોજ ઓછો રહેશે અને તેઓ મોટાભાગનો સમય તેમના પરિવાર સાથે વિતાવશે.
શુભ રંગ : વાદળી
લકી નંબર : 2
4 કર્ક રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
આજે તમે તમારા વ્યવસાય માં કઈક નવું કરવાનું વિચારસો અને તેનું ફડ પણ મળશે , આજે તમારા પરિવાર માંથી કોઈ સારો સંદેશ આવશે અને કોઈ વસ્તુ ને લઈને ખુશી નો માહોલ રેશે.
શુભ રંગ : સફેદ
લકી નંબર : 1
5 સિંહ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
વિદ્યાર્થીઓને ને વધુ મેહનત પછી સારું એવુ પરિણામ મળશે પણ તેનું મન કોઈ વાત ને લઈને નિરાશ રેશે, કોઈ વાત ની ચિંતા રહી સકે છે, તેના કારણે કયે મન પણ નહિ લાગે.
શુભ રંગ : પીળો
લકી નંબર : 8
6 કન્યા રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
શેર બજારમાં નાખેલ પૈસા નું સારૂ એવું પ્રોફિડ થાસે, રાજનીતિ વાળા લોકો આજે બહાર નીકળવાથી સાવધાન રહેજો અર્થાત કોઈ અનહોની ઘટી શકે છે.
શુભ રંગ : લાલ
લકી નંબર : 2
7 તુલા રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
ઘરમાં પત્ની અને માતા વચ્ચે વિવાદ થઈ શકે છે. તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. ઘરની બહાર વાતો કરવાનું ટાળો, નહીં તો તે તમારા માટે પ્રતિકૂળ રહેશે.
શુભ રંગ : નારંગી
લકી નંબર : 3
8 વૃશ્વિક રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
નોકરીમાં સમસ્યાઓ આવશે અને તમારા બોસ તમારા કામથી ખુશ નહીં થાય. જો કે તમે તમારા સો ટકા આપવાનો પ્રયત્ન કરશો પરંતુ તેમ છતાં થોડી ઉણપ રહેશે.
શુભ રંગ : ભૂરો
લકી નંબર : 4
9 ધનુ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
કોલેજના વિદ્યાર્થીઓને તેમના સાથીદારનો ભરપૂર સાથ મળશે, તમારા પ્રોજેક્ટને લઈને તમે બહુ એક્સાઇટેડ રહેશો, તમને તમારા ભાઈ બહેન નો પણ ભરપૂર સાથ મળશે.
શુભ રંગ : પીળો
લકી નંબર : 1
10 મકર રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
એન્જિનિયરિંગ ફેશન અને મીડિયા ના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે, અને આજે નોકરીની ઓફર પણ આવી શકે છે, એટલા માટે તમારી ચારે બાજુ એ તમારે ધ્યાન રાખવાનું છે.
શુભ રંગ : કાળો
લકી નંબર : 8
11 મિથુન રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ દિવસે કોઈ વ્યક્તિ પાસેથી સારું માર્ગદર્શન મળશે જે તેમના મનને ખુશ કરશે.
શુભ રંગ : ભૂખરા
લકી નંબર : 5
12 મીન રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
આજે તમે જે કામ વિચાર્યું છે કે કરવાના હશે જતા હશે કરવા એ કામ તો નહીં થાય પણ તમે ગયેલા ખાલી હાથે પાછા પણ નહીં આવો, આટલામાં નિરાશના થશો.
શુભ રંગ : સંત્રી
લકી નંબર : 3
તમારા જ્યોતિષ જોડે જઈને તમારે કુંડળી બતાવી ને કોઈ પણ નિર્ણય લેવો.
અમારી આ પોસ્ટ તમને સારી લાગી હોય તો અમારા facebook પેજ ને લાઇક ફોલો કરજો તમારો દિવસ શુભમય વડે.