20 July 2022 Horoscope – આજે જન્માક્ષર 20 જુલાઈ, 2022 માટે જ્યોતિષીય આગાહી રાશિ ભવિષ્ય 20 જુલાઈ 2022 જાણો તમારું રાશિફળ…

પ્રાપ્ત – સવાર માં ઉંગ માંથી જાગ્યા પછી આપણે વિચારીએ છિયે કે આજનો દિવસ આપનો કેવી જાસે, એટલે આપણે બધા ની રાશિ અનુસાર રાશિફળ જાણવા માટે આપણે જાણવા ઉત્સુક છે, તમે પણ તમારા રાશિફળ ને જાણવા માટે ઉત્સુક છો.

એટલા માટે વાતો નો ખજાનો સંસ્થા પ્રત્યેક રાશિફળ ના અનુસંધાન માં જીવનમાં આવનારી વિવિધ ગ્રહો કે નક્ષત્રો ના પ્રભાવને ધ્યાનમાં રાખીને સતીક અવલોકન કરીને રાશિફળ તમારી સામે લાવે છે, ચાલો આજે આપણે જાણીએ 20 જુલાઈ 2022 નું પ્રત્યેક રાશિ નું જાણીએ રાશિફળ.

!! આજ નું રાશિફળ ( જન્માક્ષર ) !!

1 મેષ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

પોતાનો જીવન સાથી ખોરી રહ્યા છો તો આજે તમારા મામાં ના તરફ થી કોઈ સારી ખબર આવશે પણ તમે ઉત્સાહ માં આવવાથી બચો.

શુભ રંગ : વાદળીલ

નંબર : 3

2 વૃષભ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

કોલેજ માં ભણતા વિદ્યાર્થીઓને આજે આગળ ના જીવન વિશે ચિંતા રેસે અને આગળ શું કરવું તેના વિશે સક્ષમ રેશે આવા માં મોટા વ્યક્તિ જોડે થી સલ્હા લેવી જોઈએ.

શુભ રંગ : લાલ

લકી નંબર :

3 મિથુન રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

સરકારી નોકરી કરતા લોકો ને તેમના માણસો અથવા બોસ જોડે થી સારો સાથ મળશે જે તમને આનંદ મય બનાવી દેશે, રાજનીતિ ના લોકો થી દુર રેવું.

શુભ રંગ : નારંગી

લકી નંબર : 4

4 કર્ક રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

ગરમાં એક ધાર્મિક અનું જ્ઞાન થવું જોઈએ અથવા તમે તમારા પરિવાર ની સાથે મંદિર માં જવાનો કાર્યક્રમ ગોઢવી શકો છો.

શુભ રંગ : કાળો

લકી નંબર : 9

5 સિંહ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

નોકરીમાં તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમને તમારા કામમાં સરળતા મળશે. બોસ પણ તમારા કામથી ખુશ દેખાશે.

શુભ રંગ : બેરંગી

લકી નંબર : 5

6 કન્યા રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

વિદ્યાર્થી નું માં ભણવા અને રમત ગમત માં પણ રહેશે અને તમે તમારા સૂચિ પ્રમાણે તેમાં બદલાવ લાવવાની ચાલુ કરશો, આમાં તમને તમારા માતા પિતા નો સાથ પણ મળશે.

શુભ રંગ : નારંગી

લકી નંબર : 6

7 તુલા રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

માનસિક રીતે કેટલીક ચિંતાઓ તમને ઘેરી લેશે, જેના કારણે તમે માથાનો દુખાવોની ફરિયાદ કરી શકો છો. આવી સ્થિતિમાં તમારે તમારા મનની વાત કોઈની સાથે શેર કરવી જોઈએ.

શુભ રંગ : પીળો

લકી નંબર : 1

8 વૃશ્વિક રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

ઉચ માધ્યમ માં ભણતા વિદ્યાર્થીઓ એ પોતાનું નીરીક્ષણ કરશે અને આવનારા ભવિષ્ય ની તાયારી કરશે, મોટા માણસ નું માર્ગદર્શન પણ કામ આવશે.

શુભ રંગ : લીલો

લકી નંબર : 2

9 ધનુ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

જીમના લગ્ન થઈ ચૂક્યા છે તેમના માટે આજનો દિવસ સારો જાસે અને તેમનો જીવન સાથી પર વધારે વિશ્વાસ થાસે.

શુભ રંગ : લાલ

લકી નંબર : 3

10 મકર રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

અચાનક પૈસા આપવાનો ચાન્સ છે પણ તમારે સાવચેતી રાખવી પડશે, નઈ તમારી આ તક જતી રેશે.

શુભ રંગ : ગુલાબી

લકી નંબર : 4

11 ખુંભ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

કોઈ જૂના મિત્રને મળવાનું શક્ય છે જે તમારી યાદોને તાજી કરશે. સાંજે આસપાસ ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકાય છે.

શુભ રંગ : ભૂરો

લકી નંબર : 8

12 મીન રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના શિક્ષક દ્વારા કોઈ બાબત વિશે ઠપકો મળી શકે છે જેનાથી તેમનું મન ઉદાસ થઈ જશે. તેથી સખત મહેનત કરો અને સારા માર્ક્સ મેળવો.

શુભ રંગ : રાખોડી

લકી નંબર : 7

આ પણ વાંચો – https://vatonokhajano.com/2022/07/12/why-do-girl-should-not-maintain-hair/

અમારી આ પોસ્ટ તમને સારી લાગી હોય તો અમારા પેજ ને લાઇક ફોલો કરજો તમારો દિવસ શુભમય વડે.

Leave a Comment