પ્રાપ્ત – સવાર માં ઉંગ માંથી જાગ્યા પછી આપણે વિચારીએ છિયે કે આજનો દિવસ આપનો કેવી જાસે, એટલે આપણે બધા ની રાશિ અનુસાર રાશિફળ જાણવા માટે આપણે જાણવા ઉત્સુક છે, તમે પણ તમારા રાશિફળ ને જાણવા માટે ઉત્સુક છો.
એટલા માટે વાતો નો ખજાનો સંસ્થા પ્રત્યેક રાશિફળ ના અનુસંધાન માં જીવનમાં આવનારી વિવિધ ગ્રહો કે નક્ષત્રો ના પ્રભાવને ધ્યાનમાં રાખીને સતીક અવલોકન કરીને રાશિફળ તમારી સામે લાવે છે, હાલો આજે આપણે જાણીએ 19 જુલાઈ 2022 નું પ્રત્યેક રાશિ નું જાણીએ રાશિફળ.
!! આજ નું રાશિફળ ( જન્માક્ષર ) !!
મેષ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
પોસ્ટ ગ્રેજ્યુએશન જેવી વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેના માટે આજનો દિવસ ખૂબ જ સારો છે, તેમને સારી નોકરી માટે ની શુભેચ્છા મળી શકે છે, એટલા માટે કંઈ પણ જગ્યાએ કે પ્રસંગમાં પ્રશ્નને વિચારીને ઉત્તર આપવો.
શુભ રંગ : બેરંગી
લકી નંબર : 2
વૃષભ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
તમારો સંબંધ બધાની સાથે સારો હોઈ શકે પણ તમારાથી કોઈ નારાજ થઈ શકે છે, તમારા માટે દુર્ઘટના ઊભી થઈ શકે છે, એટલા માટે જો વિશ્વાસ કરવો નહીં.
શુભ રંગ : વાદળી
લકી નંબર : 8
મિથુન રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
તમારા કોઈ દોસ્ત સાથે તમારે મન મોટા થઈ શકે છે, એટલે કે તમારા સંબંધમાં દુરીનો પ્રભાવ કરી શકે છે, પરિવારમાં તમારા માટે પરિવારજનો મન મોટાવ થઈ શકે છે.
શુભ રંગ : પીળો
લકી નંબર : 3
કર્ક રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
આજે તમારા માટે આજના દિવસ તમારામાં ઉત્સેચક છે બની રહેશે, અને તમને પોતાને પેલાથી વધારે તરોતાઝા નો અભાવ કરી શકો છો, બધાની સાથે તમારો વહેવાર પૂરતો રહેશે.
શુભ રંગ : પીળો
લકી નંબર : 5
સિંહ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
વ્યાપારમાં તમને લાભ થશે અને કિસાનો તમને લાભ પ્રાપ્તિ થશે, તમારા ઘરમાં કોઈ નવી ખુશી આવી શકે છે, જેને લઇને તમારા પરિવારના પરિવારજનો ખૂબ જ ખુશ થશે.
શુભ રંગ : લાલ
લકી નંબર : 1
કન્યા રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
નાની મોટી નોકરી કરતા પોતાના બોસ જોડેથી કરો મળી શકે છે, અને થોડું ઓછું થાસે, આજ ના દિવસે તમે તમારો સમય વધર પડતો તમારા પરિવાર માં ઉજરશો.
શુભ રંગ : વાદળી
લકી નંબર : 9
તુલા રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
કોઈ તમારા પોતાની વાત તમને ખટકી સકે છે, પણ તમે તેને વાત કરી સક્સો નહિ, અને મન માજ રાખશો ,એટલા માટે તમારા સબંધ માં દુરી વધી સકે છે એટલે ખોલી ને વાત કરજો.
શુભ રંગ : લીલો
લકી નંબર : 3
વૃશ્વિક રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
તમારા પ્રેમી સાથે તમે કઈક બહાર જવાનો નિર્ણય કરી સકો છો, પણ એમાં કઈક થોડી પરેશાની આવી સકે છે, મિત્રો પરત્યે તમને સાથ પણ મળશે તમને વધુ ખુશ કરી સકે છે.
શુભ રંગ : લીલો
લકી નંબર : 1
ધનુ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
તમારો જે વ્યવસાય પર ધ્યાન રાખો કેમ કે તમારા શરીર ને નબળાઈ દેખાય સકે છે, એટલે કે આળસુ પણ લાગશે અને કહી જવાનું મન પણ નઈ થાય.
શુભ રંગ : ગુલાબી
લકી નંબર : 1
મકર રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
પરિવાર માં કોઈ જૂની વાત ને લઈને માં ભેદ થઈ શકે છે, પણ તમે સમય થી કામ કરશો તો તેનો નિકાલ જલદી આવશે, કઈ પણ વિષય પર બોલતા પહેલા બે વાર વિચાર કરી લેજો.
શુભ રંગ : ભૂરો
લકી નંબર : 7
ખુંભ રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
તમારી માં ના સ્વાસ્થય નું ધ્યાન રાખો, અને તેમને બહાર જવા દેવા થી બચો, ઘર નું પોસ્તિક ખોરાક લો અને ઓળખતા નહોય એવા લોકો જોડે વધુ વાત ચીત ના કરશો
શુભ રંગ : નારંગી
લકી નંબર : 7
મીન રાશિ આજ નું રાશિફળ ( જન્માક્ષર )
આજના દિવસે કોઈ બીજાના કામ માં દખલ ના દેવો જોઈએ, કેમ કે બધી વાત તમારા ઉપર આવી શકે છે, અને તમે બેવજ એમ ફસાઈ સકો છો.
શુભ રંગ : કાળો
લકી નંબર : 6