આ વ્યક્તિ ને 13 વર્ષથી માસિક ધર્મ નો શિકાર બની ગયો હતો, દર મહિને પેશાબ ની દ્વાર થી લોહી એટલે કે ખુન આવતું હતું અને પેટમાં દુખાવો પણ થતો હતો, તેનાથી વધુ પરેશાન હતો, 33 વર્ષ પસાર થયા બાદ વ્યક્તિ ને ખબર પડી કે શરીરના અંદર મહિલાઓની જેમ અંડાશય અને ગર્ભાશય હતું.
ચીન માં એક વ્યક્તિ ઊભો ઊભો સ્થમ થઈ ગયો, જયારે તેને ખબર પડી કે એ એક ઇન્ટર સે-ક-સ (intersex) છે, વાસ્તવ માં એ 33 વર્ષ ની વ્યક્તિ 20 વર્ષ થી તે માસિક ધર્મ નો શિકાર હતો પેશાબ દ્વાર થી લોહી આવતું હતું, દર માસ એના પેશાબ માં લોહી આવતું હતું અને પેટ માં પણ દુખાવો થતો હતો, પછી એ એના મેળે સમુ થઈ જતું હતું, સ્થાનિક ગ્રીક મીડિયા થી આખરે તેને 33 વર્ષીય ચેન લી ને ખબર પડી કે મહિલાઓ ની જેમ 2 અંડાશય અને ગર્ભાશય પણ છે, એ પણ ખબર પડી ગઈ કે 20 વર્ષ જૂના એટલે કે તેને કે પેશાબમાં લોહી આવતું હતું એની જાણ થઈ ગઈ, આનું કારણ એને માસિક ધર્મ આવવાનું છે.
ચીન માં સિચુંઆન પ્રાપ્ત માં રહેનાર ચેન લી તેને તે પ્રોઠવ્યસ્તા માં અનિયમિત પેશાબની સમસ્યા માટે એક સર્જરી કરવી હતી, પછી એને નિયમિત અંતરાલ પર પેશાબ માં લોહી આવવની સમસ્યા રહી હતી, 1 વર્ષ પછી મેડિકલ ચેક-અપ માં ચેન લી ને અસલી સ્થિતિની જાન થઈ હતી, ચેન લી ને મહિલા સે-ક-સ ના ક્રોમોસોમ હતું, ગ્રીક રીપોટર ની બોડી ચેક અપ ના માધ્યમ થી તેને ખબર પડી કે દર માસ તેને પેશાબ માંથી લોહી કેમ આવતું હતું અને પેટ માં દુખાવાનું કારણ પણ ખબર પડી ગયું કે આ બધા નું કારણ એકજ હતું કે તેણે માસિક ધર્મ હતું.
ચેન એ કરવી સર્જરી
ચેન 33 વર્ષ સુધી એક પુરુષ બની ને જીવતો હતો, ચેન ગવાઉચાઓ હોસ્પિટલ માં ગયો, જ્યાં જનનાંગો જેવી સમસ્યા નો નિકાસ કરવામાં આવે છે, કેમ કે તેને મેડિકલ ચેક અપ માં જે જાણવા મડિયું હતું, તે પછી તેની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો.
ચેન ને ગવાઉચાઓ હોસ્પિટલ માં જઈને વિરોધ કરિયો કે મારા માંથી મહિલા પ્રજનન અંગ કાળી નાખવામાં આવે, 6 જૂન એ તેને 3 કલાક સુધી તેની સર્જરી ચાલી હતી અને તેના 10 દિવસ પછી તેને રજા આપી દેવામાં આવી હતી, વિડંબના એ તેના બહાર ના શરીર નું હતું અને પુરુષ ની જેમ તેનો લિં-ગ પણ હતો, પણ એના આંદર નું શરીર એક મહિલા ની જેમ હતું, જેમ કે તેને અંદર અંડાશય અને ગર્ભાશય હતું, કેમ કે એક ઇન્ટર સે-ક-સ (intersex) પેદા થયું હતું.