સૂર્ય 16 જુલાઈ એ મિથુન રાશિ માંથી નીકળીને કર્ક રાશિ માં આવશે, સૂર્યનું આ રાશિ પરિવર્તન 11 વાગીને 11 મિનિટે થાસે. સૂર્યનો આ રાશિ પરિવર્તન તમામ રાશિઓ માટે ઘણી રીતે મહત્વપૂર્ણ રહેશે. મિથુન, કર્ક, તુલા અને મીન રાશિના લોકો માટે આ સંક્રમણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ગ્રહો નો રાજા સૂર્ય નું 16 જુલાઈ એ પરિવર્તન થવા જય રહિયુ છે, આ દિવસે સૂર્ય મિથુન રાશિ માંથી નીકળીને ક્રક્ રાશિ માં પરિવર્તન થશે, સૂર્યનું આ રાશિ પરિવર્તન 11 વાગીને 11 મિનિટે થાસે. સૂર્યનો આ રાશિ પરિવર્તન તમામ રાશિઓ માટે ઘણી રીતે મહત્વપૂર્ણ રહેશે.મિથુન, કર્ક, તુલા અને મીન રાશિના લોકો માટે આ સંક્રમણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

મેષ – સરકારી વિભાગમાં કામ કરતા માણસો પોતાના જીવન માં પર્ગતી અને સફળતા મેળવી શકશે.જે લોકો ઉચ્ચ પોસ્ટની નોકરી શોધી રહ્યા છે, તેઓએ તેમના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, કેમ કે એ સમયે તમને તમારા પ્રયાસો નું સારૂ ફડ મળી શકે છે.

વૃષ – સૂર્ય ને કર્ક રાશિમાં પ્રવેશ થયા બાદ તમારી નોકરી ની જગ્યા નું સ્થળાંતર થઈ શકે છે, એટલે કે, મૂળભૂત રીતે તમારા કાર્યસ્થળમાં પરિવર્તનની શક્યતાઓ છે, આ ઉપરાંત જેઓ રમતગમતના વ્યવસાય સાથે જોડાયેલા છે, એ પણ સારૂ એવુ જીવનમાં એચિવ કરી શકે છે.

મિથુન – તમારી બીજી રાશિ એટલે કે ધન રાશિ ઉપર સૂર્ય આવી રહ્યો છે, આ સમયગાળો તમારા માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થઈ શકે છે, પગાર પગારદાર લોકોના જીવનમાં વધારો અને પ્રોત્સાહન લાવી શકે છે, બેંક બેલેન્સ વધવાની સંભાવના છે, સંગ્રસ કરવા વાળા વ્યક્તિઓ ને લાબા સમય સુધી લાભ મળશે.

કર્ક – સૂર્ય તમારી રાશિ તરફ આવી રહ્યો છે, આ સમય દરમિયાન તમે આવકમાં વધારો થવાની આશા રાખી શકો છો, સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકો માટે સમય સાનુકૂળ છે, એટલે કે એ પોતાની મનપસંદ નોકરી શોધવામાં સફળ થઈ શકશે.

સિંહ – તમે સૂર્યના આ સંક્રમણ દરમિયાન કેટલીક યાત્રાઓનું આયોજન કરી શકો છો, જેમ કે તમારી જિંદગી આરામ લાયક નઈ હોય, જો સક્ય હોય તો આવી યાત્રાઓ ને ટાળવાનું રાખો, ધન એટલે કે પૈસા ની બાબત માં સ્થિતિ સામાન્ય રેહવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here