આ હવખોરો એ મહિલા ને ઝાડીઓ માં ખેંચી ને લઈ જઈ ને દુષ્કર્મ કર્યા બાદ મહિલા સાથે કર્યું એવું કે આપણા હોશ ઉડી જશે…

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે દાહોદ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો નવા વાડજની ૩૫ વર્ષીય મહિલા છુટક મજુરી માટે નિકળી હતી અને ૧૬ સપ્ટેમ્બરે તેને અન્ય બે મજુરો કામ માટે લઇ ગયા હતા. વૈષ્ણોદેવી સર્કલ નજીક રીંગરોડ નજીકના રેલવે પાટા પાસે બાવળની ઝાડીઓમાં શ્રમજીવી મહિલાને ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતુ.બે આરોપીઓએ દુષ્કર્મ આચરી તેની પાસેનો મોબાઇલ અને રોકડ લૂંટી લીધા હતા. દરમિયાનમાં મહિલા પાસેથી લૂંટેલો મોબાઇલ ફોન એક ૧૨ વર્ષના બાળકે ચાલુ કર્યો હતો આ મોબાઇલની મદદથી ક્રાઇમ બ્રાંચે મોટેરા ખાતેથી રવિવારે દાહોદના આરોપી પપ્પુ હટીલાને પકડી પાડયો હતો.

અન્ય મજુરે પ્લાન બનાવ્યો હોવાનુ બહાર આવતા તેની શોધખોળ હાથ ધરી છે. નવા વાડજ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા અને તેનો પતિ કડીયાકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.મજૂરીકામ માટે પતિ-પત્ની નિકળ્યા હતા. આ સમયે પતિને કલરકામની મજૂરી મળી ગઇ હતી.બાદમાં ૨૫ વર્ષના બે મજૂરો આવ્યા અને મહિલાને પણ મજૂરીકામ માટે વૈષ્ણદેવી સર્કલ પાસે રેલવે પાટા નજીક લઇ ગયા હતા. મહિલા કઇ સમજે તે પહેલા તેને ઝાડીમાં લઇ જઇ બંને મજુરોએ દુષ્કર્મ આચરી મોબાઇલ અને રોકડ લૂંટી લીધા હતા.

ક્રાઇમ બ્રાંચના એસીપી ડી પી ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, મહિલા પાસે લૂંટેલો મોબાઇલ એક ૧૨ વર્ષના બાળકે ચાલુ કર્યો હતો. તેની મદદથી આરોપી પપ્પુ માનસીંગ હટીલા(રહે. ચાંદલોડિયા, મૂળ ગામ મોટીખરજ, દાહોદ)ને પકડી પાડયો હતો. પપ્પુએ ૩૦૦ રુપિયામાં મોબાઇલ વેચાણ કર્યો હતો. પપ્પુને એક મજુરે જ આ મહિલા બતાવી અને તેને કામ માટે લઇ જવાની લાલચ આપી લઇ ગયા અને ત્યા દુષ્કર્મ આચર્યું હતુ.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે ચાલો જાણીએ
રાજકોટમાં સરકારી વિભાગોમાં નોકરીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે ક્લાસમાં આવતી જસદણની યુવતીને મોબોલો ભાઈના મિત્ર જામનગરમાં એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીમાં રહેતા કેતન દામજીભાઈ કાસુન્દ્રાએ મોબાઈલ ફોન મારફતે ફસાવી લગ્નની લાલચ આપી ત્રણ ત્રણ વખત દિવ લઈ જઈને હોટલમાં રોકાઈને દુષ્કર્મ ગુજાર્યાના આરોપસરનો બનાવ રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. આરોપી કેતનને પોલીસે સંકજામાં લઈ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ ઘટનાની પોલીસના સૂત્રોની વિગતો મુજબ યુવતી ગત વર્ષ જસદણથી અભ્યાસ માટે રાજકોટ બસમાં અપડાઉન કરતી હતી એ દરમિયાન સાથે આવતા રાજુ નામનો મોબોલા ભાઈ પણ આવતો હતો. રાજુ તેના મિત્ર કેતન સાથે મોબાઈલ ફોનમાં વીડિયો કોલ કરી વાત કરતો હતો. બન્ને વાતો કરતા હતા, ત્યારે કેતન યુવતીને વીડિયો કોલીંગમાં જોઈ ગયો હતો. જેથી તેણે રાજુને યુવતી કોણ છે પુછ્યું હતું. રાજુએ પોતે બનાવેલી બહેન છે ફ્રેન્ડશીપ કરવી છે કહેતા કેતને હા પાડી હતી. બન્નેના મોબાઈલ નંબર આપ લે થયા હતા. ફોન, મેસેજથી બન્ને સંપર્કમાં આવ્યા હતા.

દરમિયાનમાં ગત સપ્ટેમ્બર માસમાં કેતન કાર લઈને રાજકોટ કાલાવાડ રોડ પર આત્મીય કોલેજ નજીક મળવા આવ્યો હતો અને બન્ને મળ્યા હતા. ત્યાંથી પ્રધ્યુમન પાર્કમાં ફરવા ગયા હતા. બન્ને એકબીજાને પસંદ હોવાની વાત કરી હતી. અને છુટા પડ્યા હતા. ફરી કેતન કાર લઈને આવ્યો હતો અને ગોંડલરોડ ચોકડીથી યુવતી તેની બહેન અને રાજુ તથા કેતન ચારેય દિવ ફરવા માટે ગયા હતા. ત્યાં ધોધલા બીચ પર આવેલી દિવ સી વ્યૂ નામની હોટલમાં રોકાયા હતા. યુવતી અને કેતન બન્ને રૂમ નંબર 108માં જ્યારે રાજુ અને યુવતીની બહેન બન્ને અલગ અલગ રૂમમમાં રોકાયા હતા.

રાત્રે કેતને યુવતીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યો હતો. ફરી બીજા દિવસે પણ ફરવાના બ્હાને દિવલ રોકાયા અને રાત્રે શરીર સંબંધ બાંધ્યો હતો અને રાજકોટ પરત આવ્યા હતા. બહેનના લગ્ન નજીકમાં છે આપણા લગ્નની પણ ઘરે હું વાત કરીશ કહી યુવતીને વધુ વિશ્વાસમાં લીધી હતી. ફરી દિવ યુવતીને લઈ ગયો હતો. અને ત્યાં હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીના જન્મદિવસ હોય બન્ને પાછા ત્રીજી વખત કારમાં દિવ પહોંચ્યા હતા. ત્યાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને લગ્નની લાલચ આપી વધુ એક વખત કેતને દેહસુખ માણ્યું હતું.

કેતને ફરી માર્ચ માસમાં દિવ જવાનું કહેતા યુવતીએ હવે લગ્ન પછી જ બધી વાત કહી ના પાડી દેતા કેતનો મિજાજ બદલાઈ ગયો હતો. ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી યુવતી જામનગર પહોંચી હતી, ત્યાં બસ સ્ટેશને કેતન આવ્યો હતો. સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના યુવતીના સંબંધી પણ હતા એ સમયે કેતને માતા, પિતાને વાત કરીને કહે છે કહી સમજાવીને કારમાં રાજકોટ મુકવા આવ્યો હતો. એ સમયે પણ કેતને દિવ જવા કહ્યું પરંતુ યુવતીએ ના કહી દીધી હતી. ત્રણ દિવસ બાદ કેતને તું અમારા જ્ઞાતિની નથી માટે તારી સાથે લગ્ન ન થઈ શકે કહી ના પાડી દીધી હતી. જેથી યુવતી જામનગર પહોંચી હતી. ત્યાં બન્ને વચ્ચો બોલાચાલી થઈ હતી અને યુવતીએ 181ની મદદ લઈને બી ડિવિઝન પોલીસ મથકે ત્યાં અરજી આપી હતી.

અરજીના આધારે કેતનના માતા, પિતાએ લગ્ન માટે બે માસનો સમય આપવાની વાત કરીને સમયમાંગ્યો હતો. પરંતુ લગ્ન નહીં થતાં અંતે છેતરાયેલી યુવતીએ કેતન સામે રાજકોટ અરજી આપી હતી અને જે આધારે રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.તપાસ નીસ પી.એસ.આઈ અંબાસણ આઈ.એ.જી.અંબાસણ ના જણાવ્યા મુજબ આરોપી કેતન જામનગર માં કોમ્પ્યુટર નું કામકાજ ધરાવે છે આરોપીને સકંજામાં લઈને કોરોના ટેસ્ટની કાર્યવાહી કરાવાઈ છે.રિપોર્ટ બાદ ધરપકડની તજવીજ હાથ ધરાશે.

મિત્રો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે ચાલો જાણીએ વડોદરા શહેરમાં લઘુમતી કોમની યુવતી સાથે લગ્નના વચનો આપી યુવકે યુવતીનું નામ બદલી લગ્નની લાલચે અવારનવાર બળાત્કાર ગુજારી અન્ય એક યુવતી સાથે પણ આ પ્રમાણે સંબંધ રાખી વિધર્મી યુવતીને તરછોડી દેવાનો બનાવ તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. પોલીસે આ ગુનામાં માતા-પુત્ર વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

વડોદરા શહેરમાં યુવતીના ધર્મ પરિવર્તનની સાથે બળાત્કાર કરી છેતરપિંડી આચરવાનો શર્મસાર કિસ્સો સંસ્કારી નગરીમાં સામે આવ્યો છે શહેરની ફાતિમાએ (નામ બદલ્યું છે) તાલુકા મથકે નોંધાવેલી ફરિયાદમાં પોતાનું સરનામું દર્શાવતા જણાવ્યું હતું કે “હાલમાં મારુ કોઈ ઘર નથી અને હું રોડ પર આવી ગઈ છું” જેના પરથી આપ બનાવની કેટલી ગંભીરતા છે તે વિચારી શકો છો ફાતિમા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રોનિક શો રૂમમાં નોકરી કરતી હતી જ્યાં સાથી કર્મચારી અભિષેક ઠક્કર સાથે આંખ મળી જતાં પ્રેમ સબંધ પાંગર્યો હતો.

ફાતિમા પોતે પરિણીત હોવા છતાં અભિષેક ઠક્કરના બોલ બચ્ચનમાં આવી ગઈ અને પોતાનું સુખી દાંપત્યજીવન તરછોડી દીધું હતું અને છુટાછેડા લઇ અભિષેક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને તેઓ ગોવા ફરવા ગયા હતા જ્યાં શારીરિક સંબંધ બાબતે અભિષેકે ફાતિમાને જણાવ્યું હતું કે આપણે લગ્ન બાદ જ શારીરિક સંબંધ રાખીશું અને વિશ્વાસમાં લીધી હતી.

લગ્નની લાલચ આપી યુવતીનું નામ પણ બદલી નાખ્યું ત્યાર બાદ અભિષેકે ફાતિમાનું નામ બદલીને અન્ય નામ રાખ્યું હતું અને પોતાના ઘરે પરિવાર સાથે મુલાકાત કરાવી હતી દરમિયાન ફાતિમાએ લગ્નનું કહેતા અભિષેક વાતને ટાળી દેતો હતો અને જણાવતો હતો કે લગ્ન તો થઈ ગયા છે ફક્ત વિધિ જ બાકી છે. ત્યારબાદ અભિષેકે ફાતિમા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

માતાએ યુવતીને કહ્યું તું મારા પુત્ર સાથે આરામથી સંબંધ રાખફાતિમાએ આ અંગે વાંધો ઉઠાવી અભિષેકની માતાને વાત કરતા તેણે જણાવ્યું હતું કે,તું આરામથી સંબંધ બાંધ ના ના પાડીશ હવે તે તારો પતિ છે. આ સમયગાળા દરમિયાન ફાતિમા ની સાથે જોબ કરતી અન્ય મહિલા કર્મચારી સંગીતા નામ બદલ્યું છે સાથે અભિષેક ની આંખો મળી જતા તેને પણ લગ્નની લાલચ આપી હતી.

જે અંગેની જાણ ફાતિમાને થતા તેણે વાંધો ઉઠાવ્યો હતો જેથી ઉશ્કેરાયેલા અભિષેકે ફાતિમાને સામાનની સાથે ઘરની બહાર ફેંકી દીધી હતી. ફાતિમાને ધમકાવતા જણાવ્યું હતું કે અમારા સંબંધો બાપુ ઓ સાથે છે. અનિરુદ્ધ ડોડીયા તને જાનથી મારી નાખશે, ફરિયાદ કરવા કરતા પહેલા વિચારી લેજે.

યુવતીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે માતા-પુત્ર વિરુદ્ધ બળાત્કાર, વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગેની જાણ ફાતિમાને થતા તેણે વાંધો ઉઠાવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા અભિષેકે ફાતિમાને સામાનની સાથે ઘરની બહાર ફેંકી દીધી હતી.

Leave a Comment