ઘણી ટીવી સિરિયલોમાં દેખાઈ ચૂકેલી મેઘા ગુપ્તા પણ બોલિવૂડની સુપરબોલ્ડ એક્ટ્રેસ એશા ગુપ્તાને બોલ્ડનેસ અને હોટનેસના મામલે ટક્કર આપે છે. મેઘા ​શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ફેન’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસે પાયલનો રોલ કર્યો હતો. તાજેતરમાં જ મેઘા ગુપ્તાએ ધોધ નીચે નહાતી વખતે આવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, આ તસવીરો જોતાં જ વાયરલ થઈ ગઈ હતી.

દોસ્તો આની સાથે જ વાત કરવામાં આવે તો આ તસવીરમાં મેઘા ગુપ્તા ધોધ નીચે નહાતી જોવા મળી રહી છે.

ત્યારબાદ અહીંયા જણાવવામાં આવ્યું છે કે તસવીરમાં એક્ટ્રેસે બ્રાઉન કલરની બિકીની પહેરી છે.

અને તમે પણ અહીંયા તસવીરોમાં જોઈ શકો છો કે ધોધ નીચે સ્નાન કરતી એક્ટ્રેસ કેમેરામાં કિલર લુક આપતી જોવા મળી હતી.

મેઘા અવારનવાર પોતાના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.હવે જુઓ એક્ટ્રેસની આ અંડરવોટર તસવીર.

એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here